વિધાન $P$: "દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે,કાં તો $x > 5$ અથવા $x < 5$ છે" તેનું નિષેધ શું થાય?

  • A
    એવી વાસ્તવિક સંખ્યા $x$ અસ્તિત્વ ધરાવે છે કે જેના માટે $x \geq 5$ પણ નથી અને $x \leq 5$ પણ નથી
  • B
    દરેક વાસ્તવિક સંખ્યા $x$ માટે,કાં તો $x < 5$ અથવા $x > 5$ છે
  • C
    એવી વાસ્તવિક સંખ્યા $x$ અસ્તિત્વ ધરાવે છે કે જેના માટે $x > 5$ પણ નથી અને $x < 5$ પણ નથી
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો સંયુક્ત વિધાન $[(p \leftrightarrow q) \land (q \to r) \land \sim r] \to (p \land \sim q)$ નું સત્યતા મૂલ્ય અસત્ય હોય, તો વિધાન સ્વરૂપો $(p \to q) \leftrightarrow (q \to r)$ અને $\sim (p \lor r) \to (q \land p)$ ના સત્યતા મૂલ્યો અનુક્રમે શું હશે ...

વિધાન $p$ અને $q$ માટે નીચેનામાંથી કયું સાચું છે?

નીચે આપેલા વિધાનની સત્યતા તેની સામે આપેલી પદ્ધતિ દ્વારા ચકાસો.
$q:$ જો $n$ એ $n > 3$ ધરાવતી વાસ્તવિક સંખ્યા હોય,તો $n^{2} > 9$ (વિરોધાભાસની રીત દ્વારા).

નીચેનામાંથી કયા વિધાનનું સત્ય મૂલ્ય '$T$' છે?

બુલિયન પદાવલિ $(p \wedge \sim q) \Rightarrow (q \vee \sim p)$ એ નીચેનામાંથી કોના સમકક્ષ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo