$PN-$જંકશન ડાયોડમાં રિવર્સ બાયસને મોટા મૂલ્ય સુધી વધારતા,પ્રવાહ

  • A
    ધીમેથી વધે છે
  • B
    સ્થિર રહે છે
  • C
    અચાનક વધે છે
  • D
    ધીમેથી ઘટે છે

Explore More

Similar Questions

જો રેખાઓ $4x + 3y - 1 = 0$,$x - y + 5 = 0$ અને $kx + 5y - 3 = 0$ સંગામી હોય,તો $k$ ની કિંમત શોધો.

જળ વાયુ $(CO + H_2)$ માંથી ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન વાયુ બનાવવાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?

દેડકામાં કઈ ધમની ગેરહાજર હોય છે?

નીચેના વિધાનોનું અવલોકન કરો:
$I. f(x) = a x^{41} + b x^{-40} \Rightarrow \frac{f^{\prime \prime}(x)}{f(x)} = 1640 x^{-2}$
$II. \frac{d}{d x} \tan ^{-1}\left(\frac{2 x}{1-x^2}\right) = \frac{1}{1+x^2}$
નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કઈ કેફી પદાર્થોના દુરુપયોગની હાનિકારક અસર નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo