એક મોલ આદર્શ વાયુને $A$ થી $B$,$B$ થી $C$ અને ત્યારબાદ પાછા $A$ સુધી લઈ જવામાં આવે છે. આ ફેરફાર માટે તેના કદનો તાપમાન સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. $A$ આગળ તેનું દબાણ $P_{0}$ અને કદ $V_{0}$ છે. તો,આંતરિક ઉર્જા:

  • A
    $A$ અને $B$ આગળ સમાન છે
  • B
    $A$ આગળ $B$ કરતા વધારે છે
  • C
    $C$ આગળ $B$ કરતા ઓછી છે
  • D
    $B$ આગળ $A$ કરતા વધારે છે

Explore More

Similar Questions

આદર્શ વાયુ માટે દબાણ $(P)$ વિરુદ્ધ ઘનતા $(d)$ નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સાચું વિધાન પસંદ કરો.

એક થર્મોડાયનેમિક પ્રક્રિયામાં,આકૃતિમાં દર્શાવેલ કેટલાક બિંદુઓ માટે દબાણ અને કદ $P_A = 3 \times 10^4 \, Pa$,$V_A = 2 \times 10^{-3} \, m^3$,$P_B = 8 \times 10^4 \, Pa$,અને $V_D = 5 \times 10^{-3} \, m^3$ છે. પ્રક્રિયા $AB$ માં $600 \, J$ ઉષ્મા અને પ્રક્રિયા $BC$ માં $200 \, J$ ઉષ્મા તંત્રને આપવામાં આવે છે. પ્રક્રિયા $AC$ માં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર .... $J$ હશે.

એક થર્મોડાયનેમિક સિસ્ટમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચક્રીય પ્રક્રિયા $ABCDA$ માંથી પસાર થાય છે. આ ચક્રમાં સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

$P-V$ આલેખ એક-પરમાણ્વીય આદર્શ વાયુ ધરાવતા થરમૉડાઇનેમિક એન્જિન માટેની ચક્રીય પ્રક્રિયા દર્શાવે છે. એક ચક્રીય પ્રક્રિયા દરમિયાન ઉષ્મા-પ્રાપ્તિસ્થાનમાંથી મેળવેલ ઊર્જા ....... થશે.

Difficult
View Solution

એક ઉષ્મીય તંત્ર $PQRSP$ ચક્રીય પ્રક્રિયા કરે છે. તંત્ર દ્વારા થતું કુલ કાર્ય..... $J$ છે।

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo