મેરુદંડી (Chordates) નું એક પ્રાથમિક લક્ષણ કયું છે?

  • A
    ચેતાકંદયુક્ત ચેતાતંતુ
  • B
    યુગ્મિત ચેતાતંતુ
  • C
    ઘન વક્ષસ્થ ચેતાતંતુ
  • D
    પૃષ્ઠસ્થ પોલા ચેતાતંતુ

Explore More

Similar Questions

મત્સ્ય (Pisces),ઉભયજીવ (Amphibia),વિહગ (Aves),સરિસૃપ (Reptilia) અને સસ્તન (Mammalia) વર્ગો કયા સમુદાયમાં સમાવિષ્ટ છે?

બધા જ પૃષ્ઠવંશીઓ મેરુદંડી છે,પરંતુ બધા જ મેરુદંડીઓ પૃષ્ઠવંશી નથી. સમજાવો.

આમાંથી કયું લક્ષણ મેરુદંડી (Chordata) સમુદાયનું છે?

વ્યાખ્યા / સમજૂતી: મેરુદંડ (Notochord)

પુચ્છમેરુદંડી (યુરોકોરડાટા) અને શીર્ષમેરુદંડી (સેફેલોકોરડાટા) માં સમાવિષ્ટ પ્રાણીઓને ઓળખો.
પુચ્છમેરુદંડી $\quad$ શીર્ષમેરુદંડી

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo