એમોનિયા,યુરિયા અને યુરિક એસિડ વચ્ચે ઝેરીપણાનો ક્રમ (ઓછાથી વધુ) કયો છે?

  • A
    યુરિક એસિડ < યુરિયા < એમોનિયા
  • B
    યુરિક એસિડ < એમોનિયા < યુરિયા
  • C
    યુરિયા < યુરિક એસિડ < એમોનિયા
  • D
    એમોનિયા < યુરિયા < યુરિક એસિડ

Explore More

Similar Questions

સેલિસિલિક એસિડમાંથી એસ્પિરિનની બનાવટમાં વપરાતો પ્રક્રિયક કયો છે?

એક સંખ્યા $n$ ને $\{1, 2, 3, 4, \ldots, 1000\}$ માંથી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. $n$ એ એવી સંખ્યા હોય કે જેને $7$ વડે ભાગતા શેષ $1$ વધે,તેની સંભાવના કેટલી છે?

પ્રક્રિયા $RCOCl + H_2 \xrightarrow{Pd/BaSO_4} RCHO + HCl$ ને શું કહેવામાં આવે છે?

આપેલ પરિપથમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ........ $A$ છે.

પરવલય $y^2=32x$ ની નાભિસ્થ જીવાઓના ઢાળ,જે વર્તુળ $x^2+y^2=4$ ને સ્પર્શક છે,તે શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo