$7$ વ્યંજનો અને $4$ સ્વરોમાંથી,$3$ વ્યંજનો અને $2$ સ્વરો વાળા કેટલા શબ્દો બનાવી શકાય?

  • A
    $210$
  • B
    $1050$
  • C
    $25200$
  • D
    $21400$

Explore More

Similar Questions

$8$ પુરુષો અને $6$ સ્ત્રીઓમાંથી,સાત વ્યક્તિઓનું એક જૂથ બનાવવાનું છે. આ જૂથ કેટલી રીતે બનાવી શકાય કે જેથી તેમાં ઓછામાં ઓછી બે સ્ત્રીઓનો સમાવેશ થાય?

Difficult
View Solution

$3, 5, 6, 7,$ અને $8$ અંકોનો ઉપયોગ કરીને પુનરાવર્તન વગર $6000$ થી મોટી કેટલી પૂર્ણાંક સંખ્યાઓ બનાવી શકાય?

Difficult
View Solution

$15$ છોકરાઓ અને $8$ છોકરીઓના જૂથમાંથી એક છોકરી અને એક છોકરાને કેટલી રીતે પસંદ કરી શકાય?

'$EXPERTISE$' શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને $3$ અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય,જો અક્ષરોનું પુનરાવર્તન માન્ય ન હોય?

$10$ સફેદ,$9$ લીલા અને $7$ વાદળી દડાઓમાંથી એક અથવા વધુ દડાઓ પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo