સંપર્ક બળ અને ક્ષેત્ર બળમાંથી કયું બળ સંરક્ષી છે અને કયું બળ અસંરક્ષી છે?

  • A
    બંને સંરક્ષી છે
  • B
    બંને અસંરક્ષી છે
  • C
    ક્ષેત્ર બળો સંરક્ષી છે,જ્યારે સંપર્ક બળો અસંરક્ષી છે
  • D
    સંપર્ક બળો સંરક્ષી છે,જ્યારે ક્ષેત્ર બળો અસંરક્ષી છે

Explore More

Similar Questions

એક કણ $U = K(x^2 + y^2 + z^2)$ સૂત્ર દ્વારા આપવામાં આવેલા સ્થિતિમાન પ્રદેશમાં ગતિ કરે છે. કણ પર લાગતું બળ શોધો.

આકૃતિમાં દર્શાવેલ બંધ માર્ગ $OABC$ પર બળ $\vec{F} = x^2 \hat{i} + y^2 \hat{j}$ દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું છે?

એક કણ ઉગમબિંદુ પર સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સ્થિતિમાન ક્ષેત્ર $U = x^2 - 3x$ ની અસર હેઠળ ગતિ કરે છે,તો $x = 2$ આગળ તેની ગતિઊર્જા ............... $J$ હશે.

Difficult
View Solution

એક કણની સ્થિતિઊર્જા અંતર $x$ સાથે આલેખમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. ખોટું વિધાન પસંદ કરો.

શું સ્પ્રિંગ બળ સંરક્ષી છે કે અસંરક્ષી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo