$S.H.M.$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    વેગ એ સ્થાનાંતર કરતા $\frac{\pi}{2}$ રેડિયનના કળા તફાવતથી આગળ છે.
  • B
    વેગ એ સ્થાનાંતર કરતા $\frac{\pi}{2}$ રેડિયનના કળા તફાવતથી પાછળ છે.
  • C
    પ્રવેગ એ સ્થાનાંતર કરતા $\frac{\pi}{2}$ રેડિયનના કળા તફાવતથી આગળ છે.
  • D
    પ્રવેગ એ સ્થાનાંતર કરતા $\frac{\pi}{2}$ રેડિયનના કળા તફાવતથી પાછળ છે.

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા કણનું જુદા જુદા સમયે સ્થાન આલેખ દ્વારા સમજાવો.

એક કણ $x = 0$ ની આસપાસ $SHM$ કરે છે,જેથી $t = 0$ સમયે તે $x = 0$ પર છે અને ધન અંતિમ બિંદુ તરફ ગતિ કરે છે. $x = 0$ થી $x = \frac{A}{2}$ સુધી જવા માટે લાગતો સમય એ $x = \frac{A}{2}$ થી $x = A$ સુધી જવા માટે લાગતા સમય કરતા ..... ગણો છે. ખાલી જગ્યા માટે સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

બે કણો $A$ અને $B$ એ $T$ અને $\frac{3T}{2}$ આવર્તકાળ સાથે $SHM$ કરે છે. જો તેઓ મધ્યમાન સ્થાનથી શરૂઆત કરે,તો જ્યારે કણ $A$ બે દોલનો પૂર્ણ કરે ત્યારે તેમની વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

જ્યારે $\text{SHM}$ માં કણનો ફેઝ (કળા) $\frac{\pi}{6}$ થી બદલાઈને $\frac{5 \pi}{6}$ થાય ત્યારે તેના દ્વારા કપાયેલું અંતર કેટલું હશે?

બે સરળ આવર્ત ગતિઓ $x_1 = \frac{1}{\sqrt{2}} \sin \omega t + \frac{1}{\sqrt{2}} \cos \omega t$ અને $x_2 = \sin \omega t + \cos \omega t$ વચ્ચેનો ન્યૂનતમ કળા તફાવત કેટલો છે? $[\sin \frac{\pi}{4} = \cos \frac{\pi}{4} = \frac{1}{\sqrt{2}}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo