$10^{-8} \ M \ HCl$ દ્રાવણની pH કેટલી થાય?

  • A
    $8$
  • B
    $7$ કરતા વધારે, $8$ કરતા ઓછી
  • C
    $8$ કરતા વધારે
  • D
    $6$ કરતા વધારે, $7$ કરતા ઓછી

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

$100 \ mL$ દ્રાવણ કે જેનો $pH$ $4$ છે,તેમાં $HBr$ ના તુલ્યાંક (equivalents) ની સંખ્યા શોધો.

$298 \ K$ $(K_w = 10^{-14})$ તાપમાને $10^{-8} \ M \ HCl$ ના જલીય દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા કેટલી થાય?

$0.03 \ M$ $NaOH$ દ્રાવણ માટે $pH$ અને $pOH$ ની ગણતરી કરો.

$0.001 \ M$ $H_2SO_4$ માં $OH^{-}$ ની સાંદ્રતા $M$ માં કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo