બે સાબુના પરપોટાની અંદરનું દબાણ અનુક્રમે $1.02 \,atm$ અને $1.05 \,atm$ છે. તેમના પૃષ્ઠફળનો ગુણોત્તર ......... છે.

  • A
    $\frac{125}{8}$
  • B
    $\frac{25}{4}$
  • C
    $\frac{5}{2}$
  • D
    $\frac{2}{5}$

Explore More

Similar Questions

જો $\int \frac{x-\sin x}{1+\cos x} dx = x \tan \left(\frac{x}{2}\right) + p \log \left|\sec \left(\frac{x}{2}\right)\right| + C$ હોય, તો $p$ ની કિંમત શોધો.

એક દંપતીને ચાર પુત્રો હોવાની સંભાવના કેટલી છે?

સામાન્ય આંખ માટે,આંખનો કોર્નિયા $40 \ D$ ની કન્વર્જિંગ પાવર પૂરી પાડે છે અને કોર્નિયાની પાછળ રહેલા આંખના લેન્સની ન્યૂનતમ કન્વર્જિંગ પાવર $20 \ D$ છે. આ માહિતીનો ઉપયોગ કરીને,રેટિના અને કોર્નિયા-આઈ લેન્સ વચ્ચેનું અંતર અંદાજે ......... $cm$ હોઈ શકે છે.

નીલગીરી (Eucalyptus) વૃક્ષ આશરે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે?

$x+y-1=0$,$x-y-1=0$ અને $y+1=0$ એમ ત્રણેય રેખાઓને સ્પર્શતા વર્તુળોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo