પવનને કારણે વરસાદ શિરોલંબ સાથે $30^{\circ}$ ના ખૂણે $40 \ m/s$ ની ઝડપે પડી રહ્યો છે. એક કાર પવનની વિરુદ્ધ દિશામાં $40 \ m/s$ ની ઝડપે સમક્ષિતિજ ગતિ કરી રહી છે. તો કારમાં બેઠેલી વ્યક્તિને વરસાદ શિરોલંબ સાથે કેટલા ખૂણે પડતો જણાશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $60$
  • C
    $90$
  • D
    $120$

Explore More

Similar Questions

એક માણસ $320 \ m$ પહોળી નદીને પ્રવાહને લંબ રૂપે $4 \ minutes$ માં ઓળંગે છે. જો સ્થિર પાણીમાં તે પ્રવાહની ઝડપ કરતા $5/3$ ગણી ઝડપે તરી શકતો હોય,તો પ્રવાહની ઝડપ $m/min$ માં કેટલી હશે?

$150\, m$ લાંબી ટ્રેન $10\, m/s$ ની ઝડપે ઉત્તર દિશામાં ગતિ કરી રહી છે. $5\, m/s$ ની ઝડપે દક્ષિણ દિશામાં ઉડતો પોપટ ટ્રેનને ઓળંગે છે. પોપટ દ્વારા ટ્રેનને ઓળંગવા માટે લાગતો સમય ........$s$ હશે.

$30\; km/h$ ની ઝડપે હાઇવે પર જતી પોલીસ વાન,તે જ દિશામાં $192\; km/h$ ની ઝડપે ભાગતી ચોરની કાર પર ગોળી ચલાવે છે. જો ગોળીની મઝલ ઝડપ $150\; m/s$ હોય,તો ગોળી કેટલી ઝડપે ($m/s$ માં) ચોરની કારને અથડાશે?

બે શહેરો $A$ અને $B$ નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે,જેમાં દરેક $T$ મિનિટે બંને દિશામાં બસ ઉપડે છે. $A$ થી $B$ તરફ $20 \,km/h$ ની ઝડપે સાયકલ ચલાવતો એક માણસ નોંધે છે કે તેની ગતિની દિશામાં જતી બસ દર $18$ મિનિટે તેને પસાર કરે છે અને વિરુદ્ધ દિશામાં જતી બસ દર $6$ મિનિટે તેને પસાર કરે છે. ધારો કે બસો અચળ ઝડપે મુસાફરી કરે છે,તો $T$ અને બસોની અચળ ઝડપ શોધો.

એક માણસ $5 \ m/s$ ના વેગથી વહેતી નદીને ઓળંગી રહ્યો છે. તે $60 \ m$ ના અંતરે સીધા સામેના બિંદુએ $5 \ s$ માં પહોંચે છે. સ્થિર પાણીમાં તેનો વેગ કેટલો હોવો જોઈએ ($m/s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo