બે શહેરો $A$ અને $B$ નિયમિત બસ સેવા દ્વારા જોડાયેલા છે,જેમાં દરેક $T$ મિનિટે બંને દિશામાં બસ ઉપડે છે. $A$ થી $B$ તરફ $20 \,km/h$ ની ઝડપે સાયકલ ચલાવતો એક માણસ નોંધે છે કે તેની ગતિની દિશામાં જતી બસ દર $18$ મિનિટે તેને પસાર કરે છે અને વિરુદ્ધ દિશામાં જતી બસ દર $6$ મિનિટે તેને પસાર કરે છે. ધારો કે બસો અચળ ઝડપે મુસાફરી કરે છે,તો $T$ અને બસોની અચળ ઝડપ શોધો.

  • A
    $\frac{2}{27} \,h$ અને $38 \,km/h$
  • B
    $\frac{5}{8} \,h$ અને $40 \,km/h$
  • C
    $\frac{3}{20} \,h$ અને $40 \,km/h$
  • D
    $\frac{2}{3} \,h$ અને $28 \,km/h$

Explore More

Similar Questions

$5 \text{ km/h}$ ની ઝડપે દોડતા એક માણસને વરસાદ શિરોલંબ પડતો જણાય છે. જ્યારે તે દોડવાનું બંધ કરે છે,ત્યારે તેને જણાય છે કે વરસાદ સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે પડી રહ્યો છે. દોડતા માણસની સાપેક્ષમાં વરસાદનો વેગ કેટલો હશે?

બે કાર $A$ અને $B$ એક સીધી રેખામાં સમાન દિશામાં અનુક્રમે $100 \text{ km/h}$ અને $80 \text{ km/h}$ ની ઝડપે ગતિ કરી રહી છે, જેથી કાર $A$ એ કાર $B$ ની આગળ છે. કાર $B$ માં રહેલી એક વ્યક્તિ $v$ ઝડપે પથ્થર ફેંકે છે જેથી તે $5 \text{ m/s}$ ની ઝડપે કાર $A$ ને અથડાય છે. $v$ નું મૂલ્ય . . . . . . $\text{km/h}$ છે.

નદીની પહોળાઈ $1 \; km$ છે. હોડીનો વેગ $5 \; km/hr$ છે. હોડી નદીની પહોળાઈને ટૂંકા શક્ય માર્ગે $15 \; min$ માં કાપે છે. તો નદીના પ્રવાહનો વેગ કેટલો હશે?

એક નદી $9 \ km \ h^{-1}$ ની ઝડપે પશ્ચિમથી પૂર્વ દિશામાં વહી રહી છે. એક હોડી, જે સ્થિર પાણીમાં $27 \ km \ h^{-1}$ ની મહત્તમ ઝડપે ગતિ કરી શકે છે, તે અડધી મિનિટમાં નદી ઓળંગે છે. જો હોડી નદીના પ્રવાહની દિશા સાથે $150^{\circ}$ ના ખૂણે ગતિ કરતી હોય, તો નદીની પહોળાઈ કેટલી હશે?

$150 \; m$ લાંબી એક ટ્રેન $10 \; m/s$ ની ઝડપે ઉત્તર દિશામાં જઈ રહી છે. એક પોપટ રેલવે ટ્રેકને સમાંતર દક્ષિણ દિશામાં $5 \; m/s$ ની ઝડપે ઉડી રહ્યો છે. પોપટને ટ્રેન ઓળંગવા માટે લાગતો સમય કેટલો હશે ($; s$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo