નદીની પહોળાઈ $1 \; km$ છે. હોડીનો વેગ $5 \; km/hr$ છે. હોડી નદીની પહોળાઈને ટૂંકા શક્ય માર્ગે $15 \; min$ માં કાપે છે. તો નદીના પ્રવાહનો વેગ કેટલો હશે?

  • A
    $\sqrt{29} \; km/hr$
  • B
    $3 \; km/hr$
  • C
    $4 \; km/hr$
  • D
    $\sqrt{41} \; km/hr$

Explore More

Similar Questions

એક વ્યક્તિ બંધ પડેલા એસ્કેલેટર પર $80 \,s$ માં ઉપર ચઢે છે. જ્યારે તે જ એસ્કેલેટર ચાલુ હોય ત્યારે તેના પર સ્થિર ઉભા રહેવાથી તે $20 \,s$ માં ઉપર પહોંચે છે. જો તે વ્યક્તિ ચાલુ એસ્કેલેટર પર ચાલીને ઉપર જાય, તો તેને લાગતો સમય કેટલો હશે ($\,s$ માં)?

એક પક્ષી સીધા રસ્તા પર એકબીજા તરફ આવતી બે કાર વચ્ચે આમ-તેમ ઉડી રહ્યું છે. એક કારની ઝડપ $18\,km/h$ છે જ્યારે બીજી કારની ઝડપ $27\,km/h$ છે. પક્ષી પ્રથમ કારથી બીજી કાર તરફ $36\,km/h$ ની ઝડપે ઉડવાનું શરૂ કરે છે. જો શરૂઆતમાં બંને કાર વચ્ચેનું અંતર $36\,km$ હોય,તો પક્ષી દ્વારા કાપવામાં આવેલ કુલ અંતર કેટલું હશે?

Difficult
View Solution

એક હોડી સ્થિર પાણીમાં $8 \, km$ જઈને પાછા આવવા માટે $2 \, h$ નો સમય લે છે. જો પાણીનો વેગ $4 \, km/h$ હોય,તો $8 \, km$ પ્રવાહની સામે (upstream) જઈને પાછા આવવા માટે લાગતો સમય કેટલો હશે?

Difficult
View Solution

સાપેક્ષ વેગ (Relative velocity) પદ દ્વારા તમે શું સમજો છો?

એક હોડી જમીનની સાપેક્ષે $3i + 4j$ ના વેગથી ગતિ કરી રહી છે. નદીનું પાણી જમીનની સાપેક્ષે $-3i - 4j$ ના વેગથી ગતિ કરી રહ્યું છે. પાણીની સાપેક્ષે હોડીનો સાપેક્ષ વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo