રિબોફ્લેવિન (વિટામિન $B_2$) નીચેનામાંથી કયા સૂક્ષ્મજીવ દ્વારા ઉત્પન્ન થાય છે?

  • A
    રાઇઝોપસ નિગ્રીકેન્સ
  • B
    આસબિયા ગોસીપી
  • C
    ગોસીપિયમ હરબેસિયસ
  • D
    મોનોસ્કસ પુરપુરિયસ

Explore More

Similar Questions

કોલમ $X$, કોલમ $Y$ અને કોલમ $Z$ માટે સાચી જોડ પસંદ કરો:
કોલમ $X$કોલમ $Y$કોલમ $Z$
$(1)$ આસબિયા (Ashbya)$(A)$ સ્ટ્રેપ્ટોકાયનેસ$(P)$ રુધિરની ગાંઠ
$(2)$ ટ્રાયકોડર્મા (Trichoderma)$(B)$ રીબોફ્લેવિન$(Q)$ વિટામિન
$(3)$ મોનોસ્કસ (Monascus)$(C)$ સ્ટેટિન્સ$(R)$ કોલેસ્ટેરોલ
$(4)$ સ્ટ્રેપ્ટોકોકસ (Streptococcus)$(D)$ સાયક્લોસ્પોરીન$(S)$ અંગપ્રત્યારોપણ

એલેકઝાન્ડર ફલેમિંગે $1928$ માં તેમના કયા કાર્ય દરમિયાન પેનિસિલિનની શોધ કરી હતી?

આથવણ (fermentation) દ્વારા આલ્કોહોલ બનાવવા માટે વપરાતો ઉત્સેચક કયો છે?

નીચેનામાંથી કયો સજીવ રોકફોર્ટ ચીઝ (Roquefort cheese) બનાવવામાં ઉપયોગી છે?

$Clostridium$ $butyricum$ બૅક્ટેરિયા દ્વારા કયા પ્રકારનો ફેટી ઍસિડ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo