દ્રાવણો $A$,$B$,$C$ અને $D$ અનુક્રમે $0.1 \ M$ ગ્લુકોઝ,$0.05 \ M \ NaCl$,$0.05 \ M \ BaCl_{2}$ અને $0.1 \ M \ AlCl_{3}$ છે. નીચેનામાંથી કઈ જોડી આઈસોટોનિક (સમઅભિસારી) છે?

  • A
    $A$ અને $B$
  • B
    $B$ અને $C$
  • C
    $A$ અને $D$
  • D
    $A$ અને $C$

Explore More

Similar Questions

એક નિર્બળ એસિડ $(HX)$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનું $20 \% $ આયનીકરણ થાય છે. આ દ્રાવણનું ઠારબિંદુ .............. $^o C$ છે (પાણી માટે ${K_f} = 1.86 \, ^o C/m$ આપેલ છે)

$17.1$ $w\%$ સુક્રોઝ (મોલર દળ $= 342 \ g \ mol^{-1}$) નું દ્રાવણ એ $x$ $w\%$ ઓક્ઝેલિક એસિડ (મોલર દળ $= 90 \ g \ mol^{-1}$) ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. ઓક્ઝેલિક એસિડના વિયોજનની માત્રા $0.01$ ધારો. $x$ નું મૂલ્ય શું છે?

$1000 \ g$ પાણીના ઠારબિંદુમાં $2 \ K$ જેટલો ઘટાડો કરવા માટે જરૂરી $KCl$ $(M_w = 74.5 \ g \ mol^{-1})$ નું દળ શોધો. (આપેલ છે: $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$) ($.0$ માં)

સમાન મોલર સાંદ્રતા ધરાવતા $AlCl_3$ $(t_1)$ અને $CaCl_2$ $(t_2)$ ના અતિ મંદ દ્રાવણોના ઉત્કલન બિંદુઓ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo