નીચેનામાંથી કોનું ઠારબિંદુ સૌથી ઓછું છે?

  • A
    $0.1 \ M$ ગ્લુકોઝનું જલીય દ્રાવણ
  • B
    $0.1 \ M$ $NaCl$ નું જલીય દ્રાવણ
  • C
    $0.1 \ M$ $ZnSO_4$ નું જલીય દ્રાવણ
  • D
    $0.1 \ M$ યુરિયાનું જલીય દ્રાવણ

Explore More

Similar Questions

$0.1 \ M$ $NaCl$ અને $Na_2SO_4$ ના દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) કેટલું હશે?

પાણીમાં ગ્લુકોઝ,ફિનોલ અને પોટેશિયમ ક્લોરાઇડના $0.01 \ M$ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા હતા. આ દ્રાવણોના ઉત્કલનબિંદુઓનો ક્રમ નીચે મુજબ છે:

$12.25 \ g$ $CH_3CH_2CHClCOOH$ ને $250 \ g$ પાણીમાં ઉમેરીને દ્રાવણ બનાવવામાં આવે છે. જો ઉપરના એસિડનો વિયોજન અચળાંક $1.44 \times 10^{-3}$ હોય,તો પાણીના ઠારબિંદુમાં થતો ઘટાડો $^{\circ}C$ માં કેટલો હશે? (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$NaCl$ નું $100\%$ વિયોજન થાય છે તેમ ધારીને,એક મોલાલ $NaCl$ દ્રાવણનું ઠારબિંદુ ............ $^oC$ છે. (મોલલ અવનયન અચળાંક $= 1.86$)

એક નિર્બળ ઍસિડ $HX$ ના $0.2 \, m$ જલીય દ્રાવણનો આયનીકરણ અંશ $0.3$ છે. જો પાણી માટે $K_f = 1.85 \, K \, kg \, mol^{-1}$ હોય,તો આ દ્રાવણનું ઠારબિંદુ લગભગ ........... $^oC$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo