નીચેના સમીકરણને 'પૂર્ણવર્ગની રીત' દ્વારા ઉકેલો: $x^{2}+3x-5=0$.

  • A
    $\frac{3+\sqrt{29}}{2}$ અને $\frac{3+\sqrt{29}}{2}$
  • B
    $\frac{-5-\sqrt{25}}{2}$ અને $\frac{-5+\sqrt{25}}{2}$
  • C
    $\frac{-3-\sqrt{29}}{2}$ અને $\frac{-3+\sqrt{29}}{2}$
  • D
    $\frac{-3+\sqrt{29}}{2}$ અને $\frac{-3+\sqrt{29}}{2}$

Explore More

Similar Questions

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ,જો શક્ય હોય તો,પૂર્ણવર્ગની રીતથી શોધો: $2x^{2} + x - 4 = 0$.

જો દ્વિઘાત સમીકરણ $x^{2}+8x+3=0$ ના બીજનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને તે શોધો.

Difficult
View Solution

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $(x+2)^{3} = x(x^{2}-1)$

પૂર્ણ વર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $x^{2}-(\sqrt{3}+1) x+\sqrt{3}=0$

ચકાસો કે નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં:
$x^{2}-2x=(-2)(3-x)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo