અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણને ઉકેલો અને તેનો ઉકેલ ગણ લખો: $\frac{x}{x-1} + \frac{x-1}{x} = \frac{25}{12}$

  • A
    $\{1, -2\}$
  • B
    $\{1, -4\}$
  • C
    $\{4, -3\}$
  • D
    $\{2, -4\}$

Explore More

Similar Questions

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $6(2x+1)^2 - (2x+1) - 5 = 0$

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો: $2x^2 + ax - a^2 = 0$.

લંબચોરસ $ABCD$ માં,$AB + BC = 23$ અને તેનું ક્ષેત્રફળ $120$ છે. જો $AB > BC$ હોય,તો $AB = \ldots$

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $(x+2)^{2}-14(x+2)+45=0$

એક પુસ્તકને રૂ. $119$ માં વેચતા,નફાની ટકાવારી તેની મૂળ કિંમત (રૂપિયામાં) જેટલી જ છે. પુસ્તકની મૂળ કિંમત શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo