$3 - 2yi = 9^x - 7i$,જ્યાં $i^2 = -1$ છે,તે સમીકરણમાં $x$ અને $y$ ની વાસ્તવિક કિંમતો માટે ઉકેલ મેળવતા આપણને મળે:

  • A
    $x = 0.5, y = 3.5$
  • B
    $x = 5, y = 3$
  • C
    $x = \frac{1}{2}, y = 7$
  • D
    $x = 0, y = \frac{3+7i}{2i}$

Explore More

Similar Questions

$\frac{(\cos \alpha + i \sin \alpha)(\cos \beta + i \sin \beta)}{(\cos \gamma + i \sin \gamma)(\cos \delta + i \sin \delta)}$ ની કિંમત શોધો.

સમીકરણ $\frac{(1 + i)x - 2i}{3 + i} + \frac{(2 - 3i)y + i}{3 - i} = i$ નું સમાધાન કરતા $x$ અને $y$ ના મૂલ્યો શોધો.

જો $4x + i(3x - y) = 3 + i(-6)$,જ્યાં $x$ અને $y$ વાસ્તવિક સંખ્યાઓ છે,તો $x$ અને $y$ ની કિંમતો શોધો.

જો $\frac{3+2i}{1+i} = \frac{1}{2}(x+iy)$ હોય,તો $x-y =$

$n \in N$ માટે $i^n + i^{n+1} + i^{n+2} + i^{n+3}$ નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo