$100^o \, C$ તાપમાન ધરાવતી વરાળને $15^o \, C$ તાપમાન ધરાવતા $1.1 \, kg$ પાણી અને $0.02 \, kg$ પાણીના તુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં પસાર કરવામાં આવે છે,જેથી કેલરીમીટર અને તેના ઘટકોનું તાપમાન $80^o \, C$ થાય છે. તો સંઘનિત થતી વરાળનું દળ ($kg$ માં) શોધો.

  • A
    $0.130$
  • B
    $0.065$
  • C
    $0.260$
  • D
    $0.135$

Explore More

Similar Questions

$-10^{\circ}C$ તાપમાન ધરાવતા $1\,\,kg$ બરફને $30^{\circ}C$ તાપમાન ધરાવતા $4.4\,\,kg$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન $........^{\circ}C$ છે (બરફની વિશિષ્ટ ઉષ્મા $2100\,\,J/kg/K$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $336000\,\,J/kg$ છે).

Difficult
View Solution

$100^{\circ} C$ તાપમાનની વરાળને $9^{\circ} C$ તાપમાન ધરાવતા કેલરીમીટરમાં રહેલા $1 \, kg$ પાણીમાં પસાર કરવામાં આવે છે, જ્યાં સુધી પાણી અને કેલરીમીટરનું તાપમાન $90^{\circ} C$ ન થાય. તો ઠરી ગયેલી વરાળનું દળ આશરે કેટલું હશે ($g$ માં)? (કેલરીમીટરનો પાણીનો તુલ્યાંક $= 0.1 \, kg$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \, cal \cdot g^{-1} \cdot {}^{\circ} C^{-1}$ અને વરાળની ગુપ્ત ઉષ્મા $= 540 \, cal \cdot g^{-1}$)

સમાન દ્રવ્યના ત્રણ પદાર્થો જેમના દળ $m, m$ અને $3m$ છે, તેઓ અનુક્રમે $40^{\circ} C, 50^{\circ} C$ અને $60^{\circ} C$ તાપમાને છે. જો આ પદાર્થોને ઉષ્મીય સંપર્કમાં લાવવામાં આવે, તો અંતિમ તાપમાન કેટલું હશે ($^{\circ} C$ માં)?

પ્રવાહી $A$ અને $B$ ના તાપમાન અનુક્રમે $32 \, ^\circ C$ અને $24 \, ^\circ C$ છે. જ્યારે બંનેના સમાન દળનું મિશ્રણ કરવામાં આવે છે,ત્યારે મિશ્રણનું તાપમાન $28 \, ^\circ C$ થાય છે. તેમની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર .....

ત્રણ અલગ-અલગ પ્રવાહી $A, B$ અને $C$ ના સમાન દળના તાપમાન અનુક્રમે $12^{\circ}C, 19^{\circ}C$ અને $28^{\circ}C$ છે. જ્યારે $A$ અને $B$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન $16^{\circ}C$ છે અને જ્યારે $B$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન $23^{\circ}C$ છે. જ્યારે $A$ અને $C$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે તાપમાન ......... $^{\circ}C$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo