નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Ag(NH_{3})_{2}][Ag(CN)_{2}]$

  • A
    ડાયએમાઇનસિલ્વર$(I)$ ડાયસાયનિડોઆર્જેન્ટેટ$(I)$
  • B
    ડાયસાયનિડોઆર્જેન્ટેટ$(I)$ ડાયએમાઇનસિલ્વર$(I)$
  • C
    ડાયએમાઇનસિલ્વર$(II)$ ડાયસાયનિડોઆર્જેન્ટેટ$(II)$
  • D
    સિલ્વર$(I)$ ડાયએમાઇનડાયસાયનિડોઆર્જેન્ટેટ$(I)$

Explore More

Similar Questions

જ્યારે સોનું એક્વા રેજીયામાં ઓગળે છે ત્યારે બનતા સંકીર્ણ આયનનું $IUPAC$ નામ શું છે?

સંયોજન $(NH_4)_2[Ni(C_2O_4)_2(H_2O)_2]$ નું $IUPAC$ નામ શું છે?

સંકીર્ણ સંયોજન $[Co(NH_3)_3NO_2ClCN]$ નું નામ શું છે?

સંકીર્ણ $[Cr(H_2O)_4Cl_2]^+$ માં $Cr$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

સંકીર્ણ આયન $[(en)_2Co(\mu-NH_2)(\mu-OH)Co(en)_2]^{3+}$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo