પરાવર્તનના નિયમો જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ આપાતકોણ $(i)$ એ પરાવર્તનકોણ $(r)$ જેટલો હોય છે,એટલે કે $i = r$.
$(ii)$ આપાતકિરણ,આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે.

Explore More

Similar Questions

બે ગોલીય અરીસાઓના નામ આપો. તેમની વ્યાખ્યા આપો. તેમની વચ્ચેના કોઈપણ ત્રણ તફાવતના મુદ્દા લખો.

વિભાગ $I$ માં અંતર્ગોળ અરીસાની સામે વિવિધ અંતરે વસ્તુ મૂકવાથી મળતા પ્રતિબિંબની મોટવણી દર્શાવેલ છે અને વિભાગ $II$ માં પ્રતિબિંબનો પ્રકાર અને કદ દર્શાવેલ છે. વિભાગ $I$ અને વિભાગ $II$ ને જોડતી સાચી જોડી કઈ છે?
વિભાગ $I$ વિભાગ $II$
$1.$ મોટવણી $(-1)$ $a.$ વાસ્તવિક અને વિવર્ધિત
$2.$ મોટવણી $(+5)$ $b.$ વાસ્તવિક અને વસ્તુ જેવડું
$3.$ મોટવણી $(-5)$ $c.$ વાસ્તવિક અને નાનું
$4.$ મોટવણી $(-0.5)$ $d.$ આભાસી અને વિવર્ધિત

લેન્સના પાવર માટેનું ગાણિતિક સૂત્ર આપો.

કયા અરીસાનું દ્રષ્ટિ ક્ષેત્ર (field of view) વિશાળ હોય છે?

જો અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $36\, cm$ હોય,તો તેની કેન્દ્રલંબાઈ કેટલી થાય ($, cm$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo