ધારો કે $\theta$ અને $\phi (\neq 0)$ એવા છે કે જેથી $\sec(\theta + \phi)$,$\sec\theta$,અને $\sec(\theta - \phi)$ એ $A.P.$ માં છે. જો કોઈ $k$ માટે $\cos\theta = k \cos(\frac{\phi}{2})$ હોય,તો $k$ ની કિંમત શોધો.

  • A
    $\pm \sqrt{2}$
  • B
    $\pm 1$
  • C
    $\pm \frac{1}{\sqrt{2}}$
  • D
    $\pm 2$

Explore More

Similar Questions

જો $\frac{1+\cos A}{1-\cos A}=\frac{m^{2}}{n^{2}}$ હોય,તો $\tan A=$

$\frac{1 + \sin A - \cos A}{1 + \sin A + \cos A} = $

જો $\sec \theta + \tan \theta = p, (p \neq 0)$ હોય,તો $\sec \theta$ ની કિંમત શોધો:

નીચેનામાંથી કયું સાચું છે?

એક સમદ્વિબાજુ ત્રિકોણના એક ખૂણાનું વર્તુળાકાર માપ $\frac{5 \pi}{9}$ છે. તો બીજા ખૂણાઓ પૈકીના એક ખૂણાનું વર્તુળાકાર માપ કેટલું હોવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo