$[Pt(NH_3)_3Br(NO_2)Cl]Cl$ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે?

  • A
    ટ્રાયએમાઈન ક્લોરિડોબ્રોમિડોનાઈટ્રો પ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ
  • B
    ટ્રાયએમાઈન બ્રોમિડોક્લોરિડોનાઈટ્રો પ્લેટિનમ $(IV)$ ક્લોરાઈડ
  • C
    ટ્રાયએમાઈન બ્રોમિડોક્લોરિડોનાઈટ્રો પ્લેટિનમ $(II)$ ક્લોરાઈડ
  • D
    ટ્રાયએમાઈન ક્લોરિડોબ્રોમિડોનાઈટ્રો પ્લેટિનમ $(II)$ ક્લોરાઈડ

Explore More

Similar Questions

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $[Fe(NH_3)_6][Fe(CN)_6]$

સંકિર્ણ સંયોજન $Bis(\text{ethylenediamine})dithiocyanatoplatinum(IV)$ નું સૂત્ર ઓળખો.

નીચેના સંકીર્ણનું $IUPAC$ નામ જણાવો: $K_{3}[Fe(CN)_{5}(NO)] \cdot 2 H_{2}O$

$Fe^{2+}$ અને ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમની પ્રક્રિયાથી મળતા લાલ રંગના સંકીર્ણ $[Fe(C_4H_7O_2N_2)_2]$ નું $IUPAC$ નામ શું છે?

ટ્રાયએમ્માઇન ડાયએક્વા કોબાલ્ટ $(III)$ ક્લોરાઇડ સંકીર્ણ સંયોજનનું સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo