ચાર કાર્બોક્સિલિક એસિડના $pK_a$ મૂલ્યો અનુક્રમે $4.76, 4.19, 0.23$ અને $3.41$ છે. તેમની વચ્ચે સૌથી પ્રબળ કાર્બોક્સિલિક એસિડનું $pK_a$ મૂલ્ય કેટલું હશે?

  • A
    $4.19$
  • B
    $3.41$
  • C
    $0.23$
  • D
    $4.76$

Explore More

Similar Questions

$2n$ અવલોકનોની શ્રેણીમાં,અડધા અવલોકનો $a$ બરાબર છે અને બાકીના $-a$ બરાબર છે. જો અવલોકનોનું પ્રમાણિત વિચલન $2$ હોય,તો $|a|$ ની કિંમત શું છે?

સાત સફેદ દડા અને ત્રણ કાળા દડાને એક હરોળમાં યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે છે. કોઈ પણ બે કાળા દડા પાસપાસે ન હોય તેની સંભાવના કેટલી છે?

ઉગમબિંદુમાંથી પસાર થતી અને પ્રથમ ચરણના ત્રણ સમાન ભાગ કરતી રેખાઓનું સંયુક્ત સમીકરણ . . . . . . છે.

જ્યારે દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરવામાં આવે ત્યારે દ્રાવકનું બાષ્પ દબાણ $10 \ mm \ Hg$ જેટલું ઘટે છે. દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ $0.2$ છે. જો બાષ્પ દબાણમાં $20 \ mm \ Hg$ જેટલો ઘટાડો કરવામાં આવે,તો દ્રાવકના મોલ અંશ કેટલા થશે?

એક વ્યક્તિ તેના ઘરેથી $2.5 \ km$ દૂર આવેલા બજાર સુધી $5 \ km/h$ ની ઝડપે સીધા રસ્તા પર ચાલે છે અને તરત જ પાછા ફરીને $7.5 \ km/h$ ની ઝડપે તેના ઘરે પહોંચે છે. $0$ થી $50 \ min$ ના સમયગાળા દરમિયાન વ્યક્તિની સરેરાશ ઝડપ ($m/s$ માં) કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo