$10^5 \ Pa$ દબાણ અને $0^\circ C$ તાપમાને વાયુના અણુઓની $r.m.s.$ ઝડપ $0.5 \ km \ sec^{-1}$ છે. જો દબાણ અચળ રાખવામાં આવે અને તાપમાન વધારીને $819^\circ C$ કરવામાં આવે,તો વેગ ........ $km \ sec^{-1}$ થશે.

  • A
    $1.5$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $1$

Explore More

Similar Questions

ઓક્સિજનની રૂમ ટેમ્પરેચર પર rms ઝડપ આશરે $500 \,m/s$ છે. સમાન તાપમાને હાઇડ્રોજનની rms ઝડપ આશરે કેટલી હશે ($\,m/s$ માં)?

એક આદર્શ વાયુનું તાપમાન $100 \ K$ થી વધારીને $400 \ K$ કરવામાં આવે છે. જો $100 \ K$ તાપમાને તેના અણુઓનો $R$.$M$.$S$. વેગ '$x$' હોય,તો $400 \ K$ તાપમાને તે કેટલો થશે?

આપેલ તાપમાને $m$ દળના વાયુના અણુનો $rms$ વેગ ............ ના સમપ્રમાણમાં હોય છે.

એક પાત્રને ડાયથર્મિક પડદા દ્વારા બે સમાન ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. ડાબા $(L)$ અને જમણા $(R)$ ભાગમાં બે અલગ-અલગ આદર્શ વાયુઓ ભરવામાં આવ્યા છે. $L$ ભાગના અણુઓની $rms$ ઝડપ એ $R$ ભાગના અણુઓની સરેરાશ ઝડપ જેટલી છે. $L$ ભાગના અણુના દળ અને $R$ ભાગના અણુના દળનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

વાયુના અણુઓની r.m.s. ઝડપ શેના દ્વારા આપવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo