ગતિશીલ પદાર્થનું કોણીય વેગમાન અચળ રહે છે જો

  • A
    પરિણામી બાહ્ય બળ લાગતું હોય
  • B
    પરિણામી દબાણ લાગતું હોય
  • C
    પરિણામી બાહ્ય ટોર્ક લાગતું હોય
  • D
    પરિણામી બાહ્ય ટોર્ક લાગતું ન હોય

Explore More

Similar Questions

સંયુક્ત સ્થાનાંતરિત અને ભ્રમણીય ગતિ એટલે શું?

બે વ્હીલ $A$ અને $B$ એક જ અક્ષ પર મૂકેલા છે. વ્હીલ $A$ ની જડત્વની ચાકમાત્રા $I_A$ છે અને તેનો કોણીય વેગ $\omega_A$ છે,જ્યારે વ્હીલ $B$ શરૂઆતમાં સ્થિર છે. જ્યારે તેમને ક્લચ દ્વારા જોડવામાં આવે છે,ત્યારે તેઓ સમાન કોણીય વેગ $\omega$ થી ફરે છે. વ્હીલ $B$ ની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Difficult
View Solution

$M$ દળ અને $R$ ત્રિજ્યાની એક પાતળી વર્તુળાકાર રીંગ તેની અક્ષ પર અચળ કોણીય વેગ $\omega$ થી ભ્રમણ કરી રહી છે. $m$ દળ ધરાવતી બે વસ્તુઓને રીંગના વ્યાસના વિરુદ્ધ છેડાઓ પર હળવેકથી મૂકવામાં આવે છે. હવે રીંગનો નવો કોણીય વેગ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતો એક પદાર્થ લીસા સમક્ષિતિજ સમતલ પર $R_0$ ત્રિજ્યાના વર્તુળમાં $v_0$ વેગથી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ,આ દળને લીસા સમતલમાં રહેલા એક છિદ્રમાંથી પસાર થતી દોરી સાથે બાંધેલું છે. દોરીમાં તણાવબળ ધીમે ધીમે વધારવામાં આવે છે અને અંતે $m$ દળનો પદાર્થ $\frac{R_0}{2}$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે. અંતિમ ગતિઊર્જા અને પ્રારંભિક ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

કોઈ ટોર્ક લગાડ્યા વગર જડત્વની માત્રામાં ફેરફાર થવાને કારણે પદાર્થની કોણીય ઝડપ $\omega_1$ થી બદલાઈને $\omega_2$ થાય છે. બે કિસ્સાઓમાં ચક્રાવર્તનની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo