સજીવોના લક્ષણને લિંગ-સંલગ્ન ત્યારે કહેવામાં આવે છે જ્યારે તેનું જનીન શેના પર વહન પામતું હોય?

  • A
    $Y$ રંગસૂત્રો
  • B
    નર અથવા માદાના $X$ રંગસૂત્ર
  • C
    $X$ અને $Y$ રંગસૂત્રો
  • D
    કોઈ ચોક્કસ દૈહિક રંગસૂત્ર (Autosome)

Explore More

Similar Questions

એક પુરુષ જે તેના $Y$ રંગસૂત્ર પર લિંગ-સંલગ્ન જનીન ધરાવે છે,તે આ જનીન કોને વારસામાં આપશે?

એક રોગિષ્ઠ પુરુષ એક સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે છે. તેમને ત્રણ પુત્રીઓ અને પાંચ પુત્રો છે. બધી પુત્રીઓ રોગિષ્ઠ હતી અને પુત્રો સામાન્ય હતા. આ રોગનું જનીન કેવું છે?

$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે,પરંતુ માણસમાં તે અસામાન્ય પુરુષ હોય છે. આ દર્શાવે છે કે...

માનવ વસ્તીમાં પુરુષો અને સ્ત્રીઓનો સરેરાશ ગુણોત્તર કેટલો છે?

તફાવત આપો: એકકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા (મધમાખીમાં લિંગ નિશ્ચયનના સંદર્ભમાં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo