$(-2, 3)$ અને $(3, -1)$ બિંદુઓને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ પૈકી $(-2, 3)$ ની નજીકનું બિંદુ કયું છે?

  • A
    $\left( -\frac{1}{3}, \frac{5}{3} \right)$
  • B
    $\left( \frac{4}{3}, \frac{1}{3} \right)$
  • C
    $\left( -\frac{3}{4}, 2 \right)$
  • D
    $\left( \frac{1}{3}, \frac{5}{3} \right)$

Explore More

Similar Questions

$(3, -4)$ અને $(-5, 6)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $x$-અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે?

એક એવું બિંદુ શોધો જેના $x$-યામ અને $y$-યામ સમાન હોય અને તે બિંદુઓ $A(1, 0)$ અને $B(0, 3)$ થી સમાન અંતરે હોય.

$P \left( 3, -\frac{\pi}{6} \right)$ અને $Q \left( 4, \frac{\pi}{3} \right)$ બિંદુઓ વચ્ચેનું અંતર શોધો.

ધ્રુવીય યામ પદ્ધતિમાં $(2, 15^{\circ})$ અને $(1, 75^{\circ})$ બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું થાય?

$P(a, x)$ અને $T(b, y)$ ને જોડતી રેખા પર બિંદુઓ $Q, R$ અને $S$ એવા છે કે જેથી $PQ = QR = RS = ST$ થાય. જો $L\left( \frac{5a + 3b}{8}, \frac{5x + 3y}{8} \right)$ એ રેખાખંડ પરનું બિંદુ હોય,તો $L$ એ કયા રેખાખંડનું મધ્યબિંદુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo