પોલિમરેઝ ચેઈન રિએક્શન $(PCR)$ માં તબક્કાઓનો સાચો ક્રમ કયો છે?

  • A
    ડીનેચ્યુરેશન (Denaturation),એનિલિંગ (Annealing),એક્સટેન્શન (Extension)
  • B
    એક્સટેન્શન (Extension),ડીનેચ્યુરેશન (Denaturation),એનિલિંગ (Annealing)
  • C
    ડીનેચ્યુરેશન (Denaturation),એક્સટેન્શન (Extension),એનિલિંગ (Annealing)
  • D
    એનિલિંગ (Annealing),એક્સટેન્શન (Extension),ડીનેચ્યુરેશન (Denaturation)

Explore More

Similar Questions

$PCR$ ના કયા તબક્કે ટેમ્પલેટ પ્રાઈમર સાથે જોડાય છે?

નીચે આપેલ $PCR$ આકૃતિમાં $A$,$B$ અને $C$ તબક્કાઓને ઓળખો અને સમજાવો.

કૉલમ જોડો:
કૉલમ-$I$ કૉલમ-$II$
$(a)$ લાયસોઝાઇમ $(i)$ ચરબી
$(b)$ સેલ્યુલેઝ $(ii)$ પ્રોટીન
$(c)$ કાઈટિનેઝ $(iii)$ બેક્ટેરિયા
$(d)$ લાઈપેઝ $(iv)$ ફૂગ (પેનિસિલિયમ)
$(v)$ વનસ્પતિ (મેન્ગીફેરા ઇન્ડિકા)

$DNA$ ના અલગીકરણ માટે કોષને તોડતી વખતે $DNA$ સાથે કઈ અશુદ્ધિઓ મુક્ત થાય છે?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ - દાતા સજીવના અલગ કરેલા $DNA$ ને યોગ્ય રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ દ્વારા કાપીને કોહેસિવ સ્ટેગર્ડ અથવા બ્લન્ટ છેડાવાળા $DNA$ ટુકડાઓ બનાવવામાં આવે છે.
વિધાન $II$ - વિદેશી $DNA$ અથવા પેસેન્જર $DNA$ ને સીધા જ જીનોમિક અથવા $cDNA$ લાઇબ્રેરીમાંથી પણ મેળવી શકાય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા સાચા વિકલ્પને પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo