એક કણનું સ્થાનાંતર સમય સાથે $x = a \sin \omega t + b \cos \omega t$ સંબંધ મુજબ બદલાય છે.

  • A
    ગતિ એ $\sqrt{3} \sqrt{a^2 + b^2}$ કંપવિસ્તાર સાથેની સરળ આવર્ત ગતિ છે
  • B
    ગતિ એ $\sqrt{a^2 + b^2}$ કંપવિસ્તાર સાથેની સરળ આવર્ત ગતિ છે
  • C
    ગતિ આવર્ત છે પણ સરળ આવર્ત ગતિ નથી
  • D
    ગતિ $(a^2 + b^2)$ કંપવિસ્તાર સાથેની સરળ આવર્ત ગતિ છે

Explore More

Similar Questions

એક પથ્થર $0.8 \, m$ વ્યાસ ધરાવતા સમક્ષિતિજ વર્તુળમાં $30 \, rev/min$ ની ઝડપે ફરે છે. દૂર રહેલા સમક્ષિતિજ પ્રકાશના કિરણને કારણે પથ્થરનો પડછાયો લગભગ ઉભી દીવાલ પર પડે છે. પથ્થરના પડછાયાની સરળ આવર્ત ગતિનો કંપવિસ્તાર અને આવર્તકાળ કેટલા હશે?

$SHM$ માટે બળનો નિયમ લખો અને $SHM$ કણના આવર્તકાળનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

રેખીય $S.H.M.$ કરતા કણ માટે,એક દોલન દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી થાય ($nA$ માં)? ($A=$ $S.H.M.$ નો કંપવિસ્તાર,$n=$ દોલનની આવૃત્તિ)

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા સંદર્ભ કણની કોણીય આવૃત્તિ કેટલી છે?

$S.H.M.$ માં કંપનવિસ્તાર અને આવર્તકાળ અનુક્રમે $0.5\, cm$ અને $0.4\, s$ છે. જો પ્રારંભિક કળા $\pi/2$ રેડિયન હોય,તો $S.H.M.$ નું સમીકરણ શું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo