એક સ્થિતિસ્થાપક તરંગનું સ્થાનાંતર વિધેય $y = 3\, \sin\, \omega t + 4\, \cos\, \omega t$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $y$ એ $cm$ માં અને $t$ એ $s$ માં છે. પરિણામી કંપવિસ્તાર ...... $cm$ છે.

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

બે તરંગો $Y_1 = A_1 \sin(\omega t - \beta_1)$ અને $Y_2 = A_2 \sin(\omega t - \beta_2)$ એકબીજા પર સંપાત થઈને પરિણામી તરંગ બનાવે છે,જેનો કંપવિસ્તાર કેટલો હશે?

સુપરપોઝિશનના સિદ્ધાંતને ગાણિતિક રીતે રજૂ કરીને બે કરતા વધુ તરંગ વિધેયોનું પરિણામી તરંગ મેળવો.

જો બે તરંગો $y_1 = 4 \sin \omega t$ અને $y_2 = 3 \sin (\omega t + \frac{\pi}{3})$ એક બિંદુએ વ્યતિકરણ પામે,તો પરિણામી તરંગનો કંપવિસ્તાર આશરે કેટલો હશે?

બે તરંગો $y_1 = A_1 \sin(wt - \beta_1)$ અને $y_2 = A_2 \sin(wt - \beta_2)$ ના સંપાતીકરણથી ઉત્પન્ન થતા પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો થાય?

સમાન કંપવિસ્તાર $A$ અને સમાન આવૃત્તિ $\omega$ ધરાવતા બે તરંગો વચ્ચે કળા તફાવત $\pi / 2$ છે. જ્યારે આ બંને તરંગો એક બિંદુ પર સંપાત થાય,ત્યારે પરિણામી કંપવિસ્તાર અને પરિણામી આવૃત્તિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo