પરવલય $y^2 = 16x$ ના નાભિનું તેના નિયામિકા (directrix) થી અંતર કેટલું છે...

  • A
    $4$
  • B
    $8$
  • C
    $12$
  • D
    $16$

Explore More

Similar Questions

પરવલય $y^2 = x$ ની જીવાની લંબાઈ શોધો જે બિંદુ $(2, 1)$ આગળ દુભાગે છે.

$A = (-2, 0)$ અને $P$ એ પરવલય $y^2 = 8x$ પરનું એક બિંદુ છે. જો $Q$ એ $\overline{AP}$ ને દુભાગતું હોય અને $Q$ નો બિંદુપથ એક પરવલય હોય,તો તેનું નાભિ શું છે?

$x=5t^2+2, y=10t+4$ (જ્યાં $t$ એ પ્રાચલ છે) દ્વારા વર્ણવેલ પરવલયના નાભિના યામ શોધો.

જો પરવલય $y^2 = 8x + 4y + 4$ ની નાભિસ્થ જીવાનો $x$-અંતઃખંડ $3$ હોય,તો આ જીવાની લંબાઈ $.............$ છે.

જો રેખા $x = my + k$ એ પરવલય $x^2 = 4ay$ ને સ્પર્શતી હોય,તો $k = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo