ઘડિયાળના સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા કઈ છે?

  • A
    ગતિ ઉર્જા $(K.E.)$
  • B
    સ્થિતિ ઉર્જા $(P.E.)$
  • C
    ઉષ્મા ઉર્જા
  • D
    રાસાયણિક ઉર્જા

Explore More

Similar Questions

$x$-અક્ષ પર ગતિ કરતા $0.1 \ kg$ દળના કણની સ્થિતિઊર્જા $U(x) = 5x(x-4) \ J$ હોય,તો કણની ઝડપ કયા સ્થાને મહત્તમ હશે?

$x$-અક્ષ પર ગતિ કરતા પદાર્થની સ્થિતિઊર્જા $U$ નો તેની સ્થિતિ $(x)$ સાથેનો ફેરફાર આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થ કયા બિંદુએ સંતુલન સ્થિતિમાં છે?

$0.5 \,kg$ દળ ધરાવતો એક બિંદુવત કણ આલેખમાં દર્શાવેલ સ્થિતિઊર્જા $V$ હેઠળ $X$-અક્ષ પર ગતિ કરે છે. તેને ઉગમબિંદુથી જમણી તરફ $v$ ઝડપ સાથે ફેંકવામાં આવે છે. $v$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હોવું જોઈએ જેથી કણ ઉગમબિંદુથી અનંત અંતરે દૂર જઈ શકે?

$2\, kg$ દળ ધરાવતો એક પદાર્થ જમીનથી $5\, m$ ઊંચાઈ પર સ્થિત છે. તેની સ્થિતિ ઊર્જા $70\, J$ નોંધવામાં આવી છે. જમીનથી $1\, m$ ઊંચાઈ પર સ્થિત $3\, kg$ દળ ધરાવતા પદાર્થની સ્થિતિ ઊર્જા ................ $J$ નોંધવામાં આવશે.

એક કણ પર લાગતું બળ $F(x) = -kx + ax^3$ સૂત્ર દ્વારા આપવામાં આવે છે. $x \ge 0$ માટે તેની સ્થિતિઊર્જા $U(x)$ નો આલેખ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo