પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $v$ છે. પૃથ્વી કરતા ચાર ગણી ત્રિજ્યા અને સમાન દળ ઘનતા ધરાવતા બીજા ગ્રહની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

  • A
    $v$
  • B
    $2 v$
  • C
    $3 v$
  • D
    $4 v$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટી પરથી પલાયન વેગના $50\%$ જેટલી ઝડપ સાથે પૃથ્વીની સપાટીને લંબ રૂપે ફેંકવામાં આવેલ પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ કેટલી હશે? - ($R =$ પૃથ્વીની ત્રિજ્યા)

Difficult
View Solution

એક છોકરો ગ્રહની સપાટી પર $h$ ઊંચાઈ સુધી કૂદી શકે છે. જો ગ્રહની ઘનતા $d$ હોય,તો તેની ત્રિજ્યા $R$ કેટલી હોવી જોઈએ જેથી તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળમાંથી છટકી શકે?

Difficult
View Solution

પૃથ્વીની સપાટી પર એક પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $11.2 \; km/s$ છે. એક પદાર્થને આ ઝડપ કરતા ત્રણ ગણી ઝડપે ફેંકવામાં આવે છે. પૃથ્વીથી ખૂબ દૂર ગયા પછી તે પદાર્થની ઝડપ ($km/s$ માં) કેટલી હશે? સૂર્ય અને અન્ય ગ્રહોની હાજરીને અવગણો.

$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી (ત્રિજ્યા $R$) પરથી અનંત અંતરે ફેંકવા માટે જરૂરી ગતિઊર્જા કેટલી છે?

એક પદાર્થને પૃથ્વીની સપાટી પરથી નિષ્ક્રમણ ઝડપ $(V_{e})$ કરતા $\sqrt{5}$ ગણી ઝડપથી ફેંકવામાં આવે છે. જ્યારે પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ પ્રભાવમાંથી બહાર નીકળે ત્યારે તેની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo