પૃથ્વીની સપાટી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v_e$ છે. પૃથ્વીની સપાટીથી $R$ જેટલી ઊંચાઈએ તે જ પદાર્થનો નિષ્ક્રમણ વેગ કેટલો હશે?

  • A
    $\frac{v_e}{\sqrt{2}}$
  • B
    $\frac{v_e}{2}$
  • C
    $\frac{v_e}{2\sqrt{2}}$
  • D
    $\frac{v_e}{4}$

Explore More

Similar Questions

પૃથ્વી પરથી પદાર્થનો નિષ્ક્રમણ વેગ આશરે $11.2 \, km/s$ છે. પૃથ્વીનું દળ અને ત્રિજ્યા ચંદ્રના દળ અને ત્રિજ્યા કરતા અનુક્રમે $81$ અને $4$ ગણા છે તેમ ધારતા,ચંદ્રની સપાટી પરથી નિષ્ક્રમણ વેગ $km/s$ માં કેટલો હશે .......

Difficult
View Solution

ધારો કે ગ્રહની સપાટી પર રાખેલ પદાર્થનો નિષ્ક્રમણ વેગ $u$ છે. જો તેને નિષ્ક્રમણ વેગ કરતા $200 \%$ વધુ ઝડપે ફેંકવામાં આવે,તો આંતરતારકીય અવકાશમાં તેની ઝડપ કેટલી હશે?

એક ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $\frac{1}{4}$ ગણી છે અને તેનું ગુરુત્વપ્રવેગ પૃથ્વીના ગુરુત્વપ્રવેગ કરતાં બમણું છે. તો તે ગ્રહની સપાટી પરનો નિષ્ક્રમણ વેગ પૃથ્વીની સપાટી પરના નિષ્ક્રમણ વેગ કરતાં કેટલા ગણો હશે?

જો કોઈ ગ્રહની ત્રિજ્યા $R$ અને ઘનતા $\rho$ હોય,તો તેની સપાટી પરથી કોઈપણ પદાર્થનો નિષ્ક્રમણ વેગ $v_{e}$ કોના પ્રમાણમાં હશે?

જો પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ $11.2 \text{ km/s}$ હોય, તો પૃથ્વી કરતા બમણી ત્રિજ્યા અને $8$ ગણું દળ ધરાવતા ગ્રહ માટે તેનું મૂલ્ય કેટલું હશે ($\text{ km/s}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo