અસમતાઓ $x-y \geqslant 0$,$x-5y \leqslant -5$,$x \geqslant 0$,$y \geqslant 0$ માટે શક્ય ઉકેલ પ્રદેશ આકૃતિ દ્વારા દર્શાવેલ છે:

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

વસ્તુ $A$ નું ઉત્પાદન $x$ છે અને વસ્તુ $B$ નું ઉત્પાદન $y$ છે. જો સીમિત શક્ય ઉકેલ પ્રદેશના શિરોબિંદુઓ $(1,0), (2,0), (0,2)$ અને $(0,1)$ હોય,તો મહત્તમ નફો $z = 2000x + 5000y$ કેટલો થશે?

ઉદ્દેશ્ય વિધેય $Z = 3x + 5y$ માટે, શરતો $x + 3y \leq 60$, $x + y \geq 10$, $x - y \leq 0$ અને $x, y \geq 0$ ને આધીન મહત્તમ અને ન્યૂનતમ કિંમતો વચ્ચેનો તફાવત શોધો.

જો $Z=10x+25y$ માટે શરતો $0 \leq x \leq 3, 0 \leq y \leq 3, x+y \leq 5, x \geq 0, y \geq 0$ હોય,તો $Z$ નું મહત્તમ મૂલ્ય કયા બિંદુએ મળે?

મહત્તમ કરવા માટેનું વિધેય $Z=2x+y$ દ્વારા આપવામાં આવ્યું છે. આ વિધેય $Z$ માટેનો શક્ય ઉકેલ પ્રદેશ આકૃતિમાં દર્શાવેલ છાયાંકિત પ્રદેશ છે. $Z$ ની મહત્તમ કિંમત . . . . . . છે અને તે . . . . . . બિંદુએ મળે છે.

શરતો $2x + 3y \leq 18$,$2x + y \leq 10$,$x \geq 0$,$y \geq 0$ ને આધીન $z = 9x + 13y$ ની મહત્તમ કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo