આકૃતિમાં એક વાહક લૂપ $ABCDA$ દર્શાવેલ છે જે તેના સમતલને લંબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. ભાગ $ABC$ એ $l$ બાજુની લંબાઈ ધરાવતા ચોરસનો $(3/4)$ ભાગ છે. ભાગ $ADC$ એ $R$ ત્રિજ્યાનો વર્તુળાકાર ચાપ છે. બિંદુઓ $A$ અને $C$ ને એક બેટરી સાથે જોડવામાં આવે છે જે પરિપથમાં $I$ જેટલો પ્રવાહ આપે છે. $B$ ક્ષેત્રને કારણે લૂપ પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે?

  • A
    શૂન્ય
  • B
    $BIl$
  • C
    $2BIR$
  • D
    $\frac{BI}{l+R}$

Explore More

Similar Questions

બે સમાંતર,લાંબા તાર શૂન્યાવકાશમાં $0.20 \, m$ અંતરે રાખેલા છે,દરેકમાંથી સમાન દિશામાં $x \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. જો દરેક તાર પર પ્રતિ મીટર આકર્ષણ બળ $2 \times 10^{-6} \, N$ હોય,તો $x$ નું મૂલ્ય આશરે કેટલું હશે?

$R$ ત્રિજ્યા ધરાવતી એક અર્ધવર્તુળાકાર રીંગ,જેમાં $i$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,તેને $B$ તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં એવી રીતે મૂકવામાં આવી છે કે જેથી તારનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે,જે આકૃતિમાં દર્શાવેલ છે. રીંગ પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક વાહક તાર $PQ$ માંથી $10 \ A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેને $5 \ T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે જે કાગળના સમતલને લંબ બહારની તરફ છે. તો તાર પર લાગતું પરિણામી બળ કેટલું હશે?

બે લાંબા અને સમાંતર તાર $0.1\, m$ ના અંતરે છે અને આ દરેક તારમાં $5\, A$ નો વિદ્યુતપ્રવાહ વહે છે. આ તારોને કારણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે?

કોઈ ચોક્કસ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $3 \times 10^{-5} \, T$ છે અને ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક ખૂબ લાંબા સીધા વાહકમાંથી $1 \, A$ નો સ્થાયી પ્રવાહ વહે છે. જો પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ હોય,તો તેના પર લાગતા એકમ લંબાઈ દીઠ બળની ગણતરી કરો ($N/m$ માં).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo