આકૃતિમાં બે સમાંતર સમસ્થિતિમાન પૃષ્ઠો $A$ અને $B$ દર્શાવ્યા છે જે એકબીજાથી $r$ જેટલા નાના અંતરે રાખેલા છે. $q$ કુલંબનો બિંદુવત વિદ્યુતભાર પૃષ્ઠ $A$ થી $B$ પર લઈ જવામાં આવે છે. થયેલું કુલ કાર્ય કેટલું હશે?

  • A
    $ - \frac{1}{{4\pi {\varepsilon _0}}}\frac{q}{r}$
  • B
    $ \frac{1}{{4\pi {\varepsilon _0}}}\frac{q}{r^2}$
  • C
    $- \frac{1}{{4\pi {\varepsilon _0}}}\frac{q}{r^2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

સાબિત કરો કે જે બંધ સમસ્થિતિમાન સપાટીની અંદર કોઈ વિદ્યુતભાર નથી, તે સપાટી એક સમસ્થિતિમાન કદને આવરી લે છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $R$ ત્રિજ્યાનું વર્તુળ સમાન વિદ્યુતક્ષેત્રમાં દોરવામાં આવ્યું છે. જો વર્તુળના પરિઘ પરના બિંદુઓ $A, B, C$ અને $D$ ના સ્થિતિમાન અનુક્રમે $V_A, V_B, V_C$ અને $V_D$ હોય,તો:

બિંદુવત વિદ્યુતભાર માટે સમસ્થિતિમાન પૃષ્ઠનો પ્રકાર કેવો હોય છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. તેમની વચ્ચેનું અંતર $r$ છે. જો $-q \text{ C}$ ના વિદ્યુતભારને પૃષ્ઠ $A$ થી પૃષ્ઠ $B$ સુધી લઈ જવામાં આવે,તો થતું પરિણામી કાર્ય કેટલું હશે?

$x$-દિશામાં વધતા જતા વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલ સમસ્થિતિમાન પૃષ્ઠો કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo