એક વજનરહિત સ્પ્રિંગનો બળ અચળાંક $16 \, N/m$ છે. તેનાથી લટકાવેલ $1.0 \, kg$ દળના પદાર્થને $5 \, cm$ નીચે ખેંચીને મુક્ત કરવામાં આવે છે. તંત્રની (સ્પ્રિંગ + પદાર્થ) મહત્તમ ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $2 \times 10^{-2} \, J$
  • B
    $4 \times 10^{-2} \, J$
  • C
    $8 \times 10^{-2} \, J$
  • D
    $16 \times 10^{-2} \, J$

Explore More

Similar Questions

એક નાનું દળ $m$ એ અવગણ્ય દળ,લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતા તારના છેડે લટકાવેલું છે. શિરોલંબ રેખા પર $S.H.M.$ માટે દોલન આવૃત્તિ કેટલી હશે? ($Y =$ તારનો યંગ મોડ્યુલસ)

$4.9 \, kg$ દળ ધરાવતો પદાર્થ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે અને તે $0.5 \, s$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. પદાર્થને દૂર કરવાથી સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ઘટાડો થશે? ($g=10 \, m/s^2, \pi^2=10$ લો)

બે સમાન સ્પ્રિંગોને પહેલા શ્રેણીમાં અને પછી સમાંતર જોડીને તેમાંથી $m$ દળ લટકાવવામાં આવે,તો તેમના આવર્તકાળનો ગુણોત્તર શોધો.

$k_1$ અને $k_2$ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનનો અસરકારક સ્પ્રિંગ અચળાંક કેટલો થાય?

ઓસિલેટરની આવૃત્તિ બમણી કરવા માટે,આપણે શું કરવું જોઈએ?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo