વિધેય $f(x) = x^3 - 3x$ એ....

  • A
    $(-\infty, -1) \cup (1, \infty)$ માં વધતું અને $(-1, 1)$ માં ઘટતું વિધેય છે
  • B
    $(0, \infty)$ માં વધતું અને $(-\infty, 0)$ માં ઘટતું વિધેય છે
  • C
    $(0, \infty)$ માં ઘટતું અને $(-\infty, 0)$ માં વધતું વિધેય છે
  • D
    $(-\infty, -1) \cup (1, \infty)$ માં ઘટતું અને $(-1, 1)$ માં વધતું વિધેય છે

Explore More

Similar Questions

સાબિત કરો કે $f(x) = \log(\sin x)$ દ્વારા આપેલ વિધેય $f$ એ $\left(0, \frac{\pi}{2}\right)$ પર વધતું વિધેય છે અને $\left(\frac{\pi}{2}, \pi\right)$ પર ઘટતું વિધેય છે.

જો $F(x) = \int_{0}^{x} \frac{\cos t}{1+t^{2}} dt$, જ્યાં $0 \leq x \leq 2\pi$, તો નીચેનામાંથી શું સાચું છે?

વિધેય $\sin x - \cos x$ કયા અંતરાલમાં વધતું વિધેય છે?

જો $f(x)=2x^3-15x^2-144x-7$ હોય,તો $f(x)$ કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટતું વિધેય છે?

ધારો કે $g(x) = 2f(x/2) + f(1 - x)$ અને $0 \le x \le 1$ માટે $f''(x) < 0$ છે. તો $g(x)$:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo