વિધેય $f(x)=4 \sin ^3 x-6 \sin ^2 x+12 \sin x+100$ એ ચુસ્તપણે

  • A
    $\left[\frac{-\pi}{2}, \frac{\pi}{2}\right]$ માં ઘટતું વિધેય છે
  • B
    $\left[0, \frac{\pi}{2}\right]$ માં ઘટતું વિધેય છે
  • C
    $\left(\pi, \frac{3 \pi}{2}\right)$ માં વધતું વિધેય છે
  • D
    $\left(\frac{\pi}{2}, \pi\right)$ માં ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

જો $y = 8x^3 - 60x^2 + 144x + 27$ એ અંતરાલ $(a, b)$ માં ઘટતું વિધેય હોય,તો $(a, b) = $

વિધેય $f(x) = \lambda x - \sin x$ કઈ કિંમત માટે એકસૂત્રીય વધે છે?

ધારો કે $I$ એવો કોઈ અંતરાલ છે કે જેથી $I \cap [-1, 1] = \phi$ થાય. સાબિત કરો કે વિધેય $f(x) = x + \frac{1}{x}$ એ $I$ પર ચુસ્ત રીતે વધતું વિધેય છે.

Difficult
View Solution

જો $f(x) = x \cdot e^{x(1-x)}$ હોય,તો $f(x)$ એ

વિધેય $f(x) = \frac{\ln(\pi + x)}{\ln(e + x)}$ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo