વિધેય $f(x) = \frac{\ln(\pi + x)}{\ln(e + x)}$ એ

  • A
    $[0, \infty)$ પર વધતું વિધેય છે
  • B
    $[0, \infty)$ પર ઘટતું વિધેય છે
  • C
    $[0, \frac{\pi}{e})$ પર ઘટતું અને $[\frac{\pi}{e}, \infty)$ પર વધતું વિધેય છે
  • D
    $[0, \frac{\pi}{e})$ પર વધતું અને $[\frac{\pi}{e}, \infty)$ પર ઘટતું વિધેય છે

Explore More

Similar Questions

જો $f(x) = \log(1 + x) - \frac{x}{1 + x}$ હોય, તો $x$ ની કઈ કિંમતો માટે $f(x)$ અનુક્રમે એકવિધ વધતું (monotonically increasing) અને એકવિધ ઘટતું (monotonically decreasing) છે.....

જો $x \in (0, 1)$ હોય,તો $f(x) = x^{100} + \sin x - 1$ કેવું વિધેય છે?

જો $f(x) = kx^3 - 3x^2 - 12x + 8$ એ તમામ $x \in R$ માટે ચુસ્ત રીતે ઘટતું વિધેય હોય, તો:

$x$ ના કયા મૂલ્યોના ગણ માટે $f(x) = 2 \log_e(x - 2) - x^2 + 4x + 1$ વધતું વિધેય છે?

વિધેય $f(x) = [x(x - 3)]^2$ કયા અંતરાલ માટે વધતું વિધેય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo