વિધેય $f(x) = |x| + \frac{|x|}{x}$ એ

  • A
    ઉગમબિંદુ આગળ સતત છે
  • B
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ ત્યાં અસતત છે
  • C
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $\frac{|x|}{x}$ ત્યાં અસતત છે
  • D
    ઉગમબિંદુ આગળ અસતત છે કારણ કે $|x|$ અને $\frac{|x|}{x}$ બંને ત્યાં અસતત છે

Explore More

Similar Questions

$58.5 \ g$ $NaCl$ માં એકમ કોષોની સંખ્યા આશરે કેટલી હોય છે?

$C_6H_5Y$ ની પ્રક્રિયામાં,મુખ્ય નીપજ $(> 60\%)$ $m$-આઈસોમર છે,તેથી $Y$ સમૂહ કયો છે?

અંતરાલ $[0, 1]$ પર,વિધેય $f(x) = x^{25}(1-x)^{75}$ તેની મહત્તમ કિંમત કયા બિંદુએ ધારણ કરે છે?

નીચેનામાંથી કયું કેટાયનિક ડિટર્જન્ટ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo