વિકલ સમીકરણ $\frac{dy}{dx} + \sin \left(\frac{x+y}{2}\right) = \sin \left(\frac{x-y}{2}\right)$ નો વ્યાપક ઉકેલ શોધો.

  • A
    $\log \tan \left(\frac{y}{2}\right) = c - 2 \sin \frac{x}{2}$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • B
    $\log \tan \left(\frac{y}{4}\right) = c - 2 \sin \left(\frac{x}{2}\right)$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • C
    $\log \left[\tan \left(\frac{y}{2} + \frac{\pi}{4}\right)\right] = c - 2 \sin x$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે
  • D
    $\log \left[\tan \left(\frac{y}{4} + \frac{\pi}{4}\right)\right] = c - 2 \sin \frac{x}{2}$,જ્યાં $c$ એ સંકલનનો અચળાંક છે

Explore More

Similar Questions

વિકલ સમીકરણ $x \frac{dy}{dx} - y = 0$ નો ઉકેલ . . . . . . છે.

વિકલ સમીકરણ $\frac{dx}{x} + \frac{dy}{y} = 0$ નો ઉકેલ શોધો.

વિકલ સમીકરણ $2x^2y \frac{dy}{dx} = \tan(x^2y^2) - 2xy^2$ નો ઉકેલ શોધો,જ્યાં $y(1) = \sqrt{\frac{\pi}{2}}$ આપેલ છે.

જો $y=y(x)$ એ વિકલ સમીકરણ $8 \sqrt{x}(\sqrt{9+\sqrt{x}}) dy = (\sqrt{4+\sqrt{9+\sqrt{x}}})^{-1} dx$ ને $x>0$ માટે સંતોષતું હોય અને $y(0)=\sqrt{7}$ હોય,તો $y(256)$ શોધો.

વિકલ સમીકરણ $\cos (x+y) dy = dx$ નો વ્યાપક ઉકેલ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo