કોઈ આપેલ સમય $t$ પર પ્રક્ષિપ્ત પદાર્થનું સમક્ષિતિજ અને શિરોલંબ સ્થાનાંતર $x$ અને $y$ અનુક્રમે $x = 6t \text{ m}$ અને $y = 8t - 5t^2 \text{ m}$ દ્વારા આપવામાં આવે છે. મીટરમાં પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (Range) શોધો.

  • A
    $9.6$
  • B
    $10.6$
  • C
    $19.2$
  • D
    $38.4$

Explore More

Similar Questions

$S_1, S_2, \ldots, S_{10}$ એક પરિષદમાં વક્તાઓ છે. જો $S_1$ ફક્ત $S_2$ પછી જ સંબોધન કરે,તો વક્તાઓ કેટલી રીતે સંબોધન કરી શકે?

$0.10 \ M$ લેક્ટિક એસિડના આયનીકરણની માત્રા $4.0 \ \%$ છે. $K_a$ નું મૂલ્ય કેટલું થશે?

બે પ્રવાહી '$x$' અને '$y$' માં પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $3500 \ \mathring A$ અને $7000 \ \mathring A$ છે. ત્યારે '$x$' ની '$y$' સાપેક્ષે ક્રાંતિકોણ ...... $^o$ થશે.

ઉગમબિંદુ પર નાભિ અને $X$-અક્ષ પર અક્ષ ધરાવતા પરવલયોના કુળનું વિકલ સમીકરણ છે:

એક ચોક્કસ ગ્રહ પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય $2 \, km/s$ છે. તો તેની સપાટીની નજીક ભ્રમણ કરતા ઉપગ્રહની કક્ષીય ઝડપનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo