$AC$ પરિપથમાં $f$ આવૃત્તિ ધરાવતા પરિપથમાં જ્યારે અવરોધ $R$ અને $L$ ઇન્ડક્ટન્સ ધરાવતું ઇન્ડક્ટર શ્રેણીમાં જોડાયેલ હોય,ત્યારે પરિપથનો ઇમ્પિડન્સ (પ્રતિબાધા) કેટલો થાય?

  • A
    $\sqrt{R + 2\pi^2 f^2 L^2}$
  • B
    $\sqrt{R + 4\pi^2 f^2 L^2}$
  • C
    $\sqrt{R^2 + 4\pi^2 f^2 L^2}$
  • D
    $\sqrt{R^2 + 2\pi^2 f^2 L^2}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ડાયસેક્કેરાઈડ છે?

સીધી રેખાઓની જોડી $x^2-3xy+2y^2=0$ અને $x^2-3xy+2y^2+x-2=0$ શું બનાવે છે?

જો $f(x)$ એ સંમેય સહગુણકો ધરાવતી $n$ ઘાતની બહુપદી હોય અને $1+2i, 2-\sqrt{3}$ તથા $5$ એ $f(x)=0$ ના ત્રણ બીજ હોય,તો $n$ ની ન્યૂનતમ કિંમત કેટલી થાય?

વનસ્પતિને ઓળખી અને તેમાં $A$ અને $B$ રચના ઓળખો $:-$

એક કણનું સ્થાન $\overrightarrow {r} = (\hat i + 2\hat j - \hat k)$ અને તેનું વેગમાન $\overrightarrow {P} = (3\hat i + 4\hat j - 2\hat k)$ દ્વારા આપવામાં આવે છે. કોણીય વેગમાન કોને લંબ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo