$(0, 0)$,$(5, 12)$,અને $(16, 12)$ શિરોબિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું અંતઃકેન્દ્ર શોધો:

  • A
    $(7, 9)$
  • B
    $(9, 7)$
  • C
    $(-9, 7)$
  • D
    $(-7, 9)$

Explore More

Similar Questions

જો ત્રિકોણના શિરોબિંદુઓ $(2, 1), (5, 2)$ અને $(3, 4)$ હોય,તો તેનું પરિકેન્દ્ર શોધો.

જેના શિરોબિંદુઓ $(0, 0), (2, -1)$ અને $(1, 3)$ હોય તેવા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

$(0, 0)$,$(8, 0)$,અને $(4, 6)$ શિરોબિંદુઓ દ્વારા બનતા ત્રિકોણનું લંબકેન્દ્ર શોધો.

$x-3y+3=0$,$x+3y+3=0$ અને $x+y-1=0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર શોધો.

જેના શિરોબિંદુઓ $(a, b), (a, c)$ અને $(d, c)$ હોય તેવા ત્રિકોણના મધ્યકેન્દ્ર અને લંબકેન્દ્રને જોડતા રેખાખંડનું મધ્યબિંદુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo