એક મુક્ત ઇલેક્ટ્રોનની ગતિઊર્જા તેની અગાઉની ગતિઊર્જા $(K.E.)$ કરતા $3$ ગણી થાય છે. નવી દ-બ્રોગ્લી તરંગલંબાઈ અને અગાઉની દ-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $\frac{1}{\sqrt{3}}$
  • B
    $\frac{1}{3}$
  • C
    $3$
  • D
    $\sqrt{3}$

Explore More

Similar Questions

એક $\alpha$-કણ અને પ્રોટોનને સમાન સ્થિતિમાન દ્વારા સ્થિર સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે,તો તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

પ્રોટોન અને $\alpha$-કણની ગતિ ઊર્જાનો ગુણોત્તર $16:1$ છે. તેમની સાથે સંકળાયેલી દ બ્રોગ્લી તરંગ લંબાઈનો ગુણોત્તર કેટલો છે?

$m_{e}$ દળ ધરાવતો ઇલેક્ટ્રોન અને $m_{p}$ દળ ધરાવતો પ્રોટોન સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $\lambda_{e} / \lambda_{p}$ કેટલો થાય?

વેગ સાથે દળમાં થતા ફેરફારને અવગણતા,$E$ ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગલંબાઈ કોના પ્રમાણમાં હોય છે?

બે ઇલેક્ટ્રોન સમાન ઝડપ $v$ થી ગતિ કરી રહ્યા છે. એક ઇલેક્ટ્રોન સમાન વિદ્યુતક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશ કરે છે જ્યારે બીજો ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશ કરે છે. થોડા સમય પછી,જો બંનેની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda_1$ અને $\lambda_2$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo