એક કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈ $x \, m$ અને $(x+2) \, m$ છે. જો ત્રિકોણનું ક્ષેત્રફળ $84 \, m^2$ હોય,તો કાટખૂણો બનાવતી બાજુઓની લંબાઈ શોધો.

  • A
    $21 \, m, 46 \, m$
  • B
    $15 \, m, 23 \, m$
  • C
    $12 \, m, 14 \, m$
  • D
    $20 \, m, 18 \, m$

Explore More

Similar Questions

બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો $5$ છે અને તેમના વ્યસ્તનો સરવાળો $\frac{5}{6}$ છે. તે સંખ્યાઓ શોધો.

Difficult
View Solution

એક લંબચોરસ બગીચાની લંબાઈ તેની પહોળાઈ કરતાં $6 \, m$ વધારે છે. જો બગીચાનું ક્ષેત્રફળ $216 \, m^2$ હોય,તો બગીચાની લંબાઈ અને પહોળાઈ શોધો.

Difficult
View Solution

જોન અને જીવંતી પાસે કુલ $45$ લખોટીઓ છે. બંનેએ $5-5$ લખોટીઓ ગુમાવી દીધી,અને હવે તેમની પાસે રહેલી લખોટીઓની સંખ્યાનો ગુણાકાર $124$ છે. શરૂઆતમાં તેમની પાસે કેટલી લખોટીઓ હતી તે શોધો.

Difficult
View Solution

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $6(2x+1)^2 = (2x+1) + 5$

નીચેના સમીકરણના બીજ શોધો:
$\frac{1}{x+4}-\frac{1}{x-7}=\frac{11}{30}, x \neq -4, 7$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo